અમારા સૉફ્ટવેરની માહિતી.

તમારી કાનૂની કામકાજની ચિંતાઓને દૂર કરવાના હેતુથી તૈયાર કરેલ અમારી ટેક્નોલોજીમાં આપનું સ્વાગત છે. આ સાઇટ ઉપર ઉપલબ્ધ રેકોર્ડ કાનૂની જાણકારી અને અનુભવ તથા પ્રવર્તમાન કાયદા સાથે સુસંગત રીતે બને, તેવા સંપૂર્ણ પ્રયાસ સાથે 24X7 આ સાઈટ ચાલુ રહેશે, ટેકનિકલ ઇસ્યુ હશે તો ઇ-મેઇલથી જાણ કરી શકશો, અને સાઈટ ઉપર કોઈપણ અપડેટ આવશે તો, 30 મિનિટ માટે સાઈટ બંધ કરવાની થસે અને 1 DAY અગાઉ સાઈટ ઉપર મેસેજ આવશે.

વેપાર અને કરાર

વ્યાવસાયિક વ્યવસાય કરારો અને વધારાના બનાવો. અમે તમને મદદ કરી શકીએ છીએ.

ઘરનો દસ્તાવેજ

કસ્ટમ કાનૂની દસ્તાવેજો વડે તમારી મિલકતને સુરક્ષિત કરો. અમે મદદ કરવા માટે અહીં છીએ.

કુટુંબ અને વ્યક્તિગત

Gujdoc સાથે આત્મવિશ્વાસથી જીવો. ચાલો એસ્ટેટ પ્લાનિંગ અને અન્ય વિષયોમાં મદદ કરીએ.

વાહન દસ્તાવેજ

વાહન ભાડા કરાર તથા વાહન વેચાણ માં અમે તમને મદદ કરી શકીએ છીએ.

વાહન ભાડા કરાર.

અહિં એક વાહન કે એધથી વધુ વાહનોનાં માસીક ભાડા / કે.મી.દીઠ ભાડુ વિગેરે વિવિધ પ્રકારનાં વાહનોનાં ભાડા કરાર બનાવી શકે તેવુ એકમાત્ર પ્લેટ ફોમૅ ઉપલબ્ધ છે.

સોગંદનામુ.

અહિં કોઈ એક વ્યકિત સ્ત્રી/પુરૂષ પોતાનાં ૨૦-થી વધુ અલગ અલગ ડોકયુમેન્ટો મેન્શન કરીને તે ડોક્યુમેન્ટો વાળા વ્યકિત પોતે જ છે તેવી ક્બુલાતનાં સોગંદનામા બનાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે.

છૂટાછેડા(હિન્દુ).

અહિં હિન્દુ મેરીડ કપલનાં છુટાછેડાનાં ડોકયુમેન્ટ બનાવવા માટે સરળ પઘ્ધતિથી ડેટા એન્ટ્રી કરીને યથાયોગ્ય ડોકયુમેન્ટ બનાવી શકાય છે.

ભાડા કરાર.

અહિં દુકાન,મકાન,ફલેટ વિગેરે ૧૧-મહીના સુધી ભાડે આપવાની મયૉદા વાળા કરારો બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે.

વાહન વેચાણ કરાર.

અહિં વાહનનાં લખાણો જેવા કે અમુક રકમ ચુકવવાની બાકી અને તમામ રકમની ચુકવણી અને લોન વેચનારી ભરી આપવાની શરતે વેચાણ, તથા ટેકસી પાસીંગ વાહનો,પ્રાઈવેટ પાસીંગ વાહન વિગેરે પ્રકારનાં વાહનો માટે લખાણોની સુવિધા ઉપલબ્ધ છે.

પ્રોમિસરી નોટ.

અહિં વગર વ્યાજે હાથ ઉછીની અપાતી રકમ અને નાણાંકીય વ્યવસ્થા જાળવવા કરી આપવામાં આવતા લખાણની કબુલાત માટેની સુવિધા ઉપલબ્ધ છે.

રજી. ભાડા કરાર.

અહિં દુકાન, મકાન, ફલેટ વિગેરે ૧૨-મહીના કે તેથી વધુ સમયની મુદત સુધી ભાડે આપવાની મયોદા વાળા કરારો બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે.

મશીન વેચાણ કરાર.

અહિં આર.ટી.ઓ. રજીસ્ટ્રેશનને પાત્ર અને ઔદ્યોગિક હેતુ ધંધાકીય વપરાશ માટેનાં મશીનરી વેચાણ કરાર / પુરો અવેજ મળ્યાનાં કરારની સુવિધા ઉપલબ્ધ છે.

ઉધાર માલ ખરીદ કરાર.

અહિ MSME હેઠળ નોંધાયેલ પેઢી દૂદારા એકબીજા સાથે ઉધાર માલ ખરીદ કરવા ઈચ્છતા લોકો કરાર અધિનિયમનું જોગવાઈઓને આધીન રહીને કરાર બનાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે.

રજી. સોદાખાત.

અહિં દુકાન, મકાન, ફલેટ વિગેરેના રજી.સોદાખત ઈન્સ્ટન્ટ બનાવી શકાય તેવી સુવિધા સુવિધા ઉપલબ્ધ છે.

પરચ. જંગમ મિલકત વેચાણ કરાર.

અહિં ટાઈલ્સ, ટીવી,ફીજ, એ.સી., ટેબલ,ખુરશી, ફર્નિંચર, વિગેરે નાની અને મુવેબલ પ્રોપર્ટીના વેચાણ કરાર/ પુરા અવેજની પહોંચ બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે.

લિવ એન્ડ લાયસન્સી કરાર.

અહિં રહેણાંક અને બિનરહેણાંક મિલકતો લાયસન્સ ફી લઈને વાપરવા આપવા માટે બનાવવામાં આવતા કરારો ઓટો જનરેટ અને મેન્યુઅલી, કીએટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

તાજેતરનો બ્લોગ

સોલ્યુશન એ દસ્તાવેજીકરણ માટે ઉપયોગમાં સરળ સાધન છે.
You can present your products.

Trusted by Thousands of Companies

Trusted by over 400,000 Webmasters worldwide to Research, Monitor & Drive traffic to their websites.

What customer say

Grow your traffic and draw customers to your business We couldn't put it better than our users.